Not Set/ સુરત/ માત્ર  હીરા અને ટેક્ષટાઇલ્ સેક્ટરમાંથી જ 1900 સંક્રમિત

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંક ૩૪૦૦૦ ઉપર પહોચી ચુક્યો છે,  ત્યારે કોરોનાનું એપીસેન્ટર એવા અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે સુરત હવે નવું એપી સેન્ટર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં સતત કોરોના કેસમાં વહારો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીમાં સુરતમાં સંક્રમણ […]

Gujarat Surat

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંક ૩૪૦૦૦ ઉપર પહોચી ચુક્યો છે,  ત્યારે કોરોનાનું એપીસેન્ટર એવા અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે સુરત હવે નવું એપી સેન્ટર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં સતત કોરોના કેસમાં વહારો જોવા મળી રહ્યો છે.

કોરોના મહામારીમાં સુરતમાં સંક્રમણ વધવા લાગ્યું છે. હીરા ઉદ્યોગ અને ટેક્ષટાઇલ ઉદ્યોગોમાં કામ કરતા લોકો વધુ સંક્રમિત થવા લાગતા ચિંતા વધવા લાગી છે. બન્ને ઉદ્યોગોમાં અત્યાર સુધીમાં 1900 જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

અનલોક-2માં વધુ છૂટછાટ મળતા સંક્રમણ વધી રહ્યું છે. હીરા ઉદ્યોગમાં 1135 અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં 765 કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ ગયા છે. હીરા ઉદ્યોગ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં કામ કરતા પરિવારજનોમાં પણ હવે સક્ર્મણ વધી રહ્યું હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.