Gujarat/ સુરત માનહાનિ કેસમાં સુનાવણી પૂર્ણ , રાહુલ ગાંધીએ કોર્ટમાં રજુ કર્યો પોતાનો પક્ષ , માનહાની કેસમાં રાહુલે કોર્ટમાં આપી હાજરી , પૂર્ણેશ મોદીએ નોંધાવી હતી ફરિયાદ , બે સાહેદની જુબાની અંગે રાહુલ ગાંધીનું નિવેદન લેવાયું , રાહુલે કોર્ટમાં કહ્યું હું આ વિશે કશુ જાણતો નથી , આવતીકાલે બંને પક્ષના વકીલને કોર્ટમાં બોલાવાયા , સુનાવણી બાદ રાહુલ ગાંધી થયા રવાના , ઇલેક્ટ્રોનિક એવિડન્સ માટે વધુ એક સાક્ષીને બોલાવાશે

Breaking News