Gujarat/ સુરત રત્નકલા એક્સપોર્ટમાં ITના દરોડાનો મામલો , 2 કરોડની કિંમતની જ્વેલરી સીલ કરવામાં આવી , 10 બેંક લોકર પણ સીલ કરવામાં આવ્યા , 500 કરોડના બેહિસાબ દસ્તાવેજ કરવામાં આવ્યા , 90 કરોડના હીરાના સ્ક્રેપ મુદ્દે પણ મળ્યા પુરાવા , મિલકત,શેર અને હીરાની ખરીદી ચોપડે દર્શાવી નથી

Breaking News