Breaking News/ સુરત : રાહુલ ગાંધી માનહાની કેસનો મામલો આજે સેશન્સ કોર્ટમાં બંને પક્ષોની દલીલો થઈ પૂર્ણ રાહુલ ગાંધી તરફથી આર.એસ. ચીમાએ કરી હતી દલીલ પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તોલીયાએ દલીલો કરી હતી બંને પક્ષોના વકીલોની સામસામી દલીલો પૂર્ણ કોર્ટ વધુ સુનાવણી 20 એપ્રિલના રોજ હાથ ધરશે

Breaking News