Breaking News/ સુરત: વકીલે પોલીસકર્મીને નિયમનું કરાવ્યું ભાન, પોલીસકર્મીને બ્લેક ફિલ્મ માટે ભરાવડાવ્યો દંડ, સાંઈ પોઇન્ટ ડીંડોલી ખાતે બની ઘટના, પોલીસકર્મીની ગાડીના ઉતર્યા કાળા કાચ, PIએ સ્થળ પર આવી 3000 દંડ વસૂલ કર્યો, PIએ જ કારના કાચ પરની કાળી ફિલ્મ હટાવડાવી, મેહુલ બોઘરાએ વધુ એક પોલીસકર્મીને કરાવ્યું કાયદાનું ભાન  

Breaking News
Breaking News