Breaking News/ સુરત: વરાછામાં ડુપ્લીકેટ ફેકટરી ઝડપાઇ, ક્લિયર પાણીના નામની ફેકટરી ઝડપાઇ, ભજીયાવાલા ઇન્ડ. એસ્ટેટમાં ચાલતી હતી ફેકટરી, કંપનીના માણસોએ પોલીસને સાથે રાખી રેડ કરી, સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી  

Breaking News