Not Set/ સુરત : વાપી નગરપાલિકાનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં

વાપી  નગરપાલિકાનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં છે. વાપીની  6  નગરપાલિકાનાં  300 જેટલાં કર્મચારીઓ સાતમાં પગારપંચની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યાં છે. સાતમાં પગારપંચથી આ કર્મચારીઓ ને વંચિત રાખવામાં આવ્યાં છે તથા જુના પડતર પ્રશ્નોને ઉકેલવાની પણ કર્મચારીઓએ માંગણી કરી છે.

Uncategorized