Not Set/ રાજકોટ : નવરાત્રી દરમ્યાન વરસાદ પડતાં ખેલૈયા માં નારાજગી

રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર મા નવરાત્રી દરમ્યાન વરસાદ પડતાં ખેલયા ઓ મા જરુર નારાજગી જોવા મળી છે પરન્તુ રાજકોટ ના ભાદર અને ન્યારી ડેમ મા અનુક્રમે 400 અને 50 mcft નવા નીર ની આવક થય છે જેને લીધે મ.ન.પા. દ્રારા પુનઃ સમીક્ષા કરવામાંઆવતાં રાજકોટ મા હવે એપ્રિલ 17 સુધી પાની નાં પ્રસ્નોનું સર્જન નય […]

Uncategorized

રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર મા નવરાત્રી દરમ્યાન વરસાદ પડતાં ખેલયા મા જરુર નારાજગી જોવા મળી છે પરન્તુ રાજકોટ ના ભાદર અને ન્યારી ડેમ મા અનુક્રમે 400 અને 50 mcft નવા નીર ની આવક થય છે જેને લીધે ..પા. દ્રારા પુનઃ સમીક્ષા કરવામાંઆવતાં રાજકોટ મા હવે એપ્રિલ 17 સુધી પાની નાં પ્રસ્નોનું સર્જન નય થાય જે ડિસેમ્બર થિ થવાના હતા જોકે અહિ વાત ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ને હજુ પણ 85 ટકા પાણી માટે નર્મદા ના નીર પર આધાર રાખવો પડશે