વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ નેતાઓએ સોમવારે રક્ષાબંધન પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.”
रक्षा बंधन के पावन पर्व पर समस्त देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 3, 2020
