Surat/
સુરત શહેરમાં આજે વેક્સિનેશન નહીં થાય, વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં વેક્સિનેશન નહીં, ગુરૂવારે રાબેતા મુજબ વેક્સિનેશન ચાલુ રહેશે, મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી જાહેરાત,
