Gujarat/ ભાજપની જન આશીર્વાદયાત્રાનો બીજો દિવસ,, પાલનપુરથી કેન્દ્રીય રાજ્યમંત્રી યાત્રામાં જોડાશે, કેન્દ્રીયરાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ યાત્રામાં જોડાશે, યાત્રા પહેલા દેવુસિંહ ચૌહાણે અંબાજીમાં કર્યા દર્શન, પ્રજાની સુખાકારી અને રાષ્ટ્ર સમૃદ્ધ માટે કરી પ્રાર્થના , પાલનપુર ડીસા અને થરામાં થશે યાત્રાનું સ્વાગત

Breaking News