Gujarat/ સુરત શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો, ગઈકાલે શહેરમાં ઓલટાઇમ હાઈ 1929 કેસ , શહેરમાં અઠવા અને રાંદેર ઝોન સૌથી વધુ સંક્રમિત, અઠવામાં 344 અને રાંદેરમાં 342 કેસ પોઝિટિવ આવ્યા, બંને ઝોન માટે ખાસ કોરોનાને ડામવા સ્ટ્રેટેજીની જરૂર

Breaking News