સુરત ન્યુઝ/ સુરત શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધારો, નવી સિવિલ હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો, જુલાઈથી સપ્ટેમ્બરના આકંડા જોવા મળ્યો વધારો, નવી સિવિલમાં ડેન્ગ્યુના 296, મેલેરિયાના 544 દર્દી નોધાયા, ઓગસ્ટ સરખામણીમાં સપ્ટેમ્બરમાં કેસ પાંચ ગણા થયા

Breaking News
Breaking image 15 સુરત શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધારો, નવી સિવિલ હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો, જુલાઈથી સપ્ટેમ્બરના આકંડા જોવા મળ્યો વધારો, નવી સિવિલમાં ડેન્ગ્યુના 296, મેલેરિયાના 544 દર્દી નોધાયા, ઓગસ્ટ સરખામણીમાં સપ્ટેમ્બરમાં કેસ પાંચ ગણા થયા