Gujarat/ સુરત શહેરમાં તાઉતે વાવાઝોડાની અસર , લિંબાયત વિસ્તારમાં મકાન પર વૃક્ષ પડ્યું , વૃક્ષ ધરાશાયીની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં , ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટનાસ્થળે , શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

Breaking News