Gujarat/ સુરત શહેરમાં દારૂની ફરી રેલમછેલ, બેરોકટોક લોકોને પીરસાય રહ્યો છે દારૂ, અમરોલી વિસ્તારનો વીડિયો થયો વાયરલ, પોલીસ સ્ટેશનના પાછળના ભાગે દારૂનો અડ્ડો, ખુલ્લેઆમ દારૂમાં અડ્ડા ધમધમી રહ્યા છે, બે અલગ અલગ દારૂના અડ્ડાના વીડિયો વાયરલ, દારૂ પીનાર વ્યક્તિએ જ વીડિયો કર્યો વાયરલ, પોલીસનો રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે દારૂના અડ્ડા

Breaking News