ચોર ફરાર/ સુરત: 1.09 કરોડના હીરા લઈ ડાયમંડ દલાલ ફરાર દલાલે 941.96 કેરેટના હીરા લઈ મોબાઇલ બંધ કર્યો વેપારીએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હીરા દલાલ અલ્પેશ મિયાણી સામે ફરિયાદ નોંધાઇ દલાલે 941.96 કેરેટના હીરા લઈ મોબાઇલ બંધ કર્યો

Breaking News