Gujarat/ સુરેન્દ્રનગરઃ ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી, લીંબડી સાયલા હાઇવે પર ચેકિંગ, હાઇવે પરથી ગેરકાયદેસર ખનીજ વાહનો ઝડપ્યા, રોડ પરથી 4 ડમ્પરોની ઝડપ્યા, સડલા ગામે રેતીનું ગેરકાયદેસર 1 ડમ્પર ઝડપ્યુ, 1 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

Breaking News