Gujarat/ સુરેન્દ્રનગરઃ પાણી માટે ખેડૂતોની રેલીનો મામલો, ઇન્ચાર્જ કલેક્ટરે ખોડુ ગામની લીધી મુલાકાત, રૂબરૂ આવી આવેદન પત્ર સ્વીકારતા મામલો પડ્યો થાળે, પાણી આપવા અંગે યોગ્ય કાર્યવાહી થઈ રહી છેઃકલેક્ટર, 6 દિવસમાં પગલા નહીં લેવાય તો થશે આંદોલન

Breaking News