Breaking News/
સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત પીકઅપ વાન પલટી મારી જતા સર્જાયો અકસ્માત અન્ય 10 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત પાણશીણા ગામના પાટિયા પાસેની ઘટના
