Breaking News/ સુરેન્દ્રનગરઃ સબજેલમાં કેદીએ કર્યો આપઘાત, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર, યુવકને જીવતો સળગાવી દેવાના કેસનો હતો આરોપી, પોલીસના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો આક્ષેપ, કંટાળી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ

Breaking News