Gujarat/ સુરેન્દ્રનગરમાં ધજાળા નજીક હત્યાનો મામલો , લોકલ ક્રાઇમ બ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ , 4 કલાકમાં હત્યાના આરોપીને પોલીસે ઝડપ્યા , અંગત અદાવતમાં યુવકની હત્યા કર્યાનું કબલ્યું , તીક્ષ્ણ હથિયારથી યુવકને મોતને ઘાટ ઉતારાયો હતો

Breaking News