Breaking News/ સુરેન્દ્રનગર: જોરાવરનગરની લાઈબ્રેરીમાં હોબાળો, વાંચન માટે આવતા વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો, પ્રાથમિક સુવિધાઓના અભાવને પગલે કરાયો હોબાળો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ નજીક, લાઈબ્રેરીમાં સુવિધાઓનો અભાવ, વિદ્યાર્થીઓએ અનેક વખત તંત્રને કરી છે રજુઆત, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા કરાયો વિરોધ, હોબાળાને પગલે અધિકારીઓ લાઈબ્રેરીમાં દોડી આવ્યા, મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો  

Breaking News
Breaking News