ગુજરાત/ સુરેન્દ્રનગર: લીંબડી એસ.ટી ડેપોની બસમાં આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો નાની કઠેચી ગામ નજીક બસમાં આગ ભભૂકી ઉઠી બસમાં બેસેલા 15 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ ફાયરની ટીમ પહોંચે તે પહેલા બસ બળીને ખાખ

Breaking News