ચક્કાજામ/ સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર ચક્કાજામ મહિલાઓએ રસ્તા પર કર્યો ચક્કાજામ નાના અંકેવાળીયા ગામ પાસે કર્યો વિરોધ ગામોમાં પાણી પૂરું પાડવામાં ન આવતા ચક્કાજામ તંત્ર અને સરકાર સામે રોષ દાખવ્યો

Breaking News