Gujarat/ સુરેન્દ્રનગર: વીજકાપના વિરોધમાં સોમવારે ખેડૂતોની રેલી, સરકાર દ્વારા કરાઈ છે 6 કલાક વીજળી આપવાની જાહેરાત, સરકારની જાહેરાતના વિરોધમાં સુરેન્દ્રનગર ખાતે રેલી, મૂળી સહીત ગામડાઓમાં ઢોલ વગાડી કરાયુ આહવાન, નર્મદા કેનાલ-વીજળીની સમસ્યાથી ખેડુતો ત્રાહિમામ

Breaking News