Breaking News/ સુરેન્દ્રનગર: હત્યાના આરોપીને આજીવન કેદની સજા લીંબડી કોર્ટે સંભળાવી આરોપીને સજા વર્ષ 2017માં થયેલ હત્યાના આરોપીને આપી સજા અંગત આડવાતમાં આરોપીએ કરી હતી હત્યા ચુડાના કરમડ ગામે નાનજી મેણીયાની કરી હતી હત્યા આરોપી જયદીપ સોલંકીને મળી આજીવન કેદની સજા સરકારી વકીલની ધારદાર દલીલોનું આવ્યું પરિણામ

Breaking News