Gujarat/ સુરેન્દ્રનગર હેલ્થ વર્કર મહિલા કર્મચારીનું મોત, સાયલા PHC સેન્ટરની મહિલા હેલ્થ વર્કરનું મોત, મહિલા કર્મચારીને ચક્કર આવતા ઢળી પડ્યાની ચર્ચા, કર્મચારીને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિ.લવાઇ, સુરેન્દ્રનગરના બદલે રાજકોટ પોસ્ટમોર્ટમ કરાશે, ઘટનાને બદાવવાનો પ્રયાસ કરાતો હોવાની આશંકા, શંકાસ્પદ મોત મામલે હોસ્પિ.તંત્રનું મૌન

Breaking News