નોઈડા/ સેકટર-21માં બાઉન્ડ્રી વોલ પડવાની ઘટના કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા ઘટનાસ્થળે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું દુર્ઘટનામાં ચાર લોકોના કરૂણ મોત નિપજયા અન્ય નવ લોકો ઘાયલ થતાં સારવાર હેઠળ

Breaking News