Not Set/ સેક્સ સીન્સથી છે ભરપુર આ ફિલ્મ, સેન્સર બોર્ડે ના આપી લીલી ઝંડી

નવી દિલ્હીઃ સેન્સર બોર્ડે એકવાર ફરી ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. અલંકૃતા શ્રીવાસ્તવના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’ સેન્સર બોર્ડના ઘેરામાં આવી ગઇ છે. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં પ્રમાણિત કરવાની ના પાડી દીધી છે. સીબીએફસીનું કહેવું છે કે, આ ફિલ્મમાં સેક્સને લઇને મહિલાઓની ઉતેજનાને દેખાડવામાં આવી છે. આ ફિલ્મ લેડી […]

Uncategorized
lipstik final સેક્સ સીન્સથી છે ભરપુર આ ફિલ્મ, સેન્સર બોર્ડે ના આપી લીલી ઝંડી

નવી દિલ્હીઃ સેન્સર બોર્ડે એકવાર ફરી ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. અલંકૃતા શ્રીવાસ્તવના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’ સેન્સર બોર્ડના ઘેરામાં આવી ગઇ છે. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં પ્રમાણિત કરવાની ના પાડી દીધી છે.

સીબીએફસીનું કહેવું છે કે, આ ફિલ્મમાં સેક્સને લઇને મહિલાઓની ઉતેજનાને દેખાડવામાં આવી છે. આ ફિલ્મ લેડી ઓરિએટેડ છે, જેમા મહિલાઓની દિનચર્યા કરતા તેની સેક્સુએલ લાઇફને લઇને વિશે દેખાડવામાં આવ્યું છે. એટલું જ નહી  અશ્લીલ ઓડિયોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મ ચાર અલગ અલગ મહિલાઓની લાઇફ દેખાડવામાં આવી છે. જેમા આ મહિલાઓ પોત પોતાની રીતે પોતાની આઝાદીની શોધમાં છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ ઇન્ટિમેન્ટ સીન્સ અને અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.