Dadranagar Haveli/ સેલવાસનાં નરોલીમાં બાળકીની નિર્મમ હત્યા, સેલવાસમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો, નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટની ઘટના, હત્યા બાદ ટુકડા કરી કોથળામાં ભરેલા હતા, એપાર્ટમેન્ટના બાથરૂમાંથી મળ્યો મૃતદેહ, સ્થાનિક લોકોએ પોલીસ પર કર્યો હુમલો , પોલીસે મામલો થાળે પાડી તપાસ હાથ ધરી

Breaking News