Not Set/ સેલવાસ મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે 4.70 લાખની ચોરી

સેલવાસ કિલવણી રોડ પર આવેલી એક મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે 4.70 લાખની ચોરી થઈ હતી….આ સેલવાસ વિસ્તાર જાણે ચોરી કરનારાઓ માટે ટાર્ગેટ બની ગયુ છે.થોડા દિવસ પહેલા પણ અહીયા એક મોબાઈલની દુકાનમાં 15 લાખના મોબાઈલની ચોરી કરી ચોરો ફરાર થઇ ગયા હતા…ત્યારે વધુ એક ચોરીને અંજામ આપવામાં આવ્યો છે….મોડી રાત્રે કિલવણી રોડ પર આવેલ શીતલ […]

Gujarat
vlcsnap error396 સેલવાસ મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે 4.70 લાખની ચોરી

સેલવાસ કિલવણી રોડ પર આવેલી એક મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે 4.70 લાખની ચોરી થઈ હતી….આ સેલવાસ વિસ્તાર જાણે ચોરી કરનારાઓ માટે ટાર્ગેટ બની ગયુ છે.થોડા દિવસ પહેલા પણ અહીયા એક મોબાઈલની દુકાનમાં 15 લાખના મોબાઈલની ચોરી કરી ચોરો ફરાર થઇ ગયા હતા…ત્યારે વધુ એક ચોરીને અંજામ આપવામાં આવ્યો છે….મોડી રાત્રે કિલવણી રોડ પર આવેલ શીતલ મોબાઈલ શોપમાં ચોર મોઢા પર કપડું બાંધી છાપરુ તોડી ઘુસ્યા હતા….અને 1.95 લાખ રોકડા તેમજ મોબાઇ, મેમરી કાર્ડ તેમજ બીજી અન્ય વસ્તુઓ મળી કુલ 4.70 લાખનો રોકડ અને મુદ્દા માલ લઇ આસાનીથી ફરાર થઇ ગયા હતા.સતત થોડા દિવસોથી થતી ચોરીની ઘટના પગલે સેલવાસમાં અનેક વેપારીઓ ભયના માહોલ જોવા મળી રહ્યો છે…ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે