ગાંધીનગર,
સીએમ રૂપાણી દ્વારા કઝાકસ્તાનની કોન્સયુલ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમએ જણાવ્યું હતું કે, કઝાકસ્તાન સાથે આર્થિક સબંધો વિકસશે સાથે જ મુન્દ્રા દરિયાઇ માર્ગે વેપારમાં વૃદ્ઘિ થશે. તેમજ મુન્દ્રા દેશનું પ્રથમ અને સારું પોર્ટ હોવાથી ગુજરાતની પસંદગી આયાત નિકાસ સરળ હોવાથી વેપારી સંબંધમાં પણ વધારો થશે.
ગાંધીનગર માં કાર્યરત થનાર આ નવી કચેરીના કોન્સયુલર તરીકે દિલીપ ચુનીલાલ ચંદનની નિયુક્તિ કરવામાં આવી છે.
