Gujarat/
સૌરાષ્ટ્રના સંઘ અને VHPના અગ્રણીનું નિધન,કાલાવડના વતની નવનીતભાઈનું કોરોનાથી નિધન,કોરોનાને લઈ હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ,સંધની ભગીની સંસ્થામાં તેઓએ કામ કર્યુ હતુ,PM સાથે સંધના કાર્યમાં સહભાગી પણ થયા હતા
