સૌરાષ્ટ્ર યુનિ.ને સરકારી નોટિસ/ સૌરાષ્ટ્ર યુનિ.ને વધુ એક વખત સરકારની નોટીસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગોટાળા 17 અધ્યાપકોના નામોના ગોટાળા સમગ્ર મામલે ખુલાસો આપવા નોટિસ જે કોલેજમાં નામ તેના બદલે અન્ય કોલેજમાં ફરજ અન્ય કોલેજમાં ફરજ બજાવતા હોવાનું યુનિ.ના ચોપડે 3 પ્રોફેસરનું નિધન બાદ પણ અધ્યાપકોની યાદીમાં HN શુક્લ કોલેજના 5 પ્રોફેસરો અન્ય જગ્યાએ ફરજ અન્ય 2 પ્રોફેસરોના થયા છે મૃત્યુ ડૉ. ગિરીશ ભીમાણીની સુચના દ્વારા મોકલાયો અહેવાલ

Breaking News