Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, ચોટીલા પાલિકાના ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું, બેચરભાઈ રબારીએ આપ્યું રાજીનામું , ભાજપમાં સતત અવગણનાથી આપ્યું રાજીનામું, પાલિકાના પ્રમુખના રાજીનામાથી રાજકીય ગરમાવો

Breaking News