Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ , જેતપુર જિ.પં.ના બે સભ્યો ભાજપમાં જોડાયા, જામકંડોરણા ખાતે યોજાઈ હતી જાહેર સભા , ધીરુભાઈ પાઘડાળ, અને વિપુલભાઈ ધડુક , મંત્રી જયેશ રાદડિયાના હાથે કેસરિયો કર્યો ધારણ, બંને કૉંગ્રેસમાંથી જિ.પં.ના સભ્ય રહી ચૂક્યા છે

Breaking News