Gujarat Congress/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોંગ્રેસ આક્રમક, કોંગ્રેસ આજે શરૂ કરશે જનસંપર્ક અભિયાન, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં અભિયાન,કોંગ્રેસ મહાનગરોના તમામ વોર્ડમાં કરશે જનસંપર્ક, જિ.પંચાયત બેઠક અને વોર્ડ દીઠ કરશે અભિયાન તમામ જિલ્લા,તાલુકા, મનપાના વોર્ડ દીઠ અભિયાન, રાજીવ સાતવ અને અમિત ચાવડા પણ જોડાશે

Breaking News