utarpradesh/ સ્મશાનની દિવાલ પડતાં 8 લોકોનાં મોત, યૂપીનાં ગાઝિયાબાદનાં મુરાદનગરની ઘટના, સ્મશાનઘાટની છત પડતાં 18 લોકોને બહાર કઢાયા, ગાઝિયાબાદ પોલીસ દ્વ્રારા કરાઇ રેસ્કયુ કામગીરી, તાત્કાલિક ધોરણે કરાયું રાહત અને બચાવકાર્ય

Breaking News