સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ/ સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગની જાહેરાત. ક્રિકેટમાં પણ હાથ અજમાંવશે તમામ ધારાસભ્યો. 20,27 અને 28 માર્ચ દરમિયાન ક્રિકેટનું આયોજન કોબાના ખાનગી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચનું આયોજન બનાસ,તાપી, વિશ્વામિત્રી, ભાદરનામની ટીમો બનાવાઇ સરસ્વતી,શેત્રુંજી, સાબરમતી, નર્મદા નામની પણ ટીમો મહીસાગર અને મીડિયા ટીમ પણ બનાવવામાં આવી 28 તારીખે ફાઇનલ અને સેમીફાઇનલનું આયોજન થશે સાબરમતી ટિમમાં રમશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Breaking News