India/ હરિયાણામાં ઓન ડ્યુટી SDMનું લાઠીતંત્ર!, પોલીસકર્મીને માથું ફોડી નાખવા આદેશ, ”ખીંચ કર લઠ્ઠ મારો, સીધે સિર ફોડ દેના”, અનેક ખેડૂતોને થઈ લોહિયાળ ઈજા, હરિયાણા સરકારનો ખેડૂત વિરોધી અધિકારી, SDMની તાનાશાહીનો વીડિયો વાયરલ, કરનાલના SDM છે આયુષ સિંહા, કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી?

Breaking News