Breaking News/ હર્ષદ રિબડીયાના રાજીનામા અંગે કોંગ્રેસમાં ચિંતન ગાંધીનગર: વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું નિવેદન દશેરા પહેલા અમારો એક ઘોડો ઓછો થયો તેનું દુઃખ હર્ષદભાઈ ગયા તેનું દુઃખ છે હું મનોમંથન કરું છું કેમ ગયા, કોઈ અંગત કારણ હોઈ શકે ચૂંટણી આવે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે કોંગ્રેસના સારા લોકોને ભાજપ લઈ જાય છે કોંગ્રેસના 63 ધારાસભ્યો માટે હું દિલ્હી સુધી લડીશ ટીકીટ તમામને આપવામાં આવશે ઉંમરનો ક્રાઇટેરિયા હશે તો પાર્ટી વિચારશે-સુખરામ રાઠવા

Breaking News