Gujarat/ હર્ષ સંઘવીને ગૃહરાજ્યમંત્રાલય, રાઘવજી પટેલને કૃષિ વિભાગ, મુકેશ પટેલ બન્યાં કૃષિ રાજ્યમંત્રી, રાજેન્દ્ર ત્રિવેદીને કાયદા અને મહેસૂલ વિભાગ, કનુ દેસાઈને નાણાં વિભાગ, દેવાભાઈ માલમ ઉર્જા રાજ્યમંત્રી, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર વિભાગ, મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસ વિભાગ, જીતુ ચૌધરીને પાણી પુરવઠા વિભાગ, અર્જુનસિંહને ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ, અરવિંદ પટેલને વાહનવ્યવહાર વિભાગ, આર.સી.મકવાણા સામાજિક ન્યાય અને આધિકારિતા વિભાગ, જીતુ વાઘાણીને શિક્ષણ વિભાગ, ઋષિકેશ પટેલને આરોગ્ય વિભાગ, નરેશ પટેલને વન અને પર્યાવરણ-આદિજાતિ વિકાસ વિભાગ, કિર્તીસિંહ વાઘેલા બન્યાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી

Breaking News