Gujarat/ હળવદ માર્કેટિંગયાર્ડ હડતાળ સમેટાઈ , ખંડણીખોરની ધમકીને પગલે બંધ હતું માર્કેટ , DYSP સહિતના પો. અધિકારી સાથે વેપારીઓની બેઠક , ખંડણીખોર વિરુદ્ધ આકરા પગલાંની ખાતરી અપાઈ , સોમવારથી હળવદ માર્કેટિંગયાર્ડ ધમધમશે

Breaking News