Breaking News/ હળવદ PGVCL કર્મીનું વીજ શોક લાગતા મોત કોયબા અને ઢવાણા ગામની સીમમાં બની ઘટના વિજ લાઇન રીપેર કરતી વખતે લાગ્યો શોક દિગ્વિજયસિંહ ઝાલા નામના 32 વર્ષીય કર્મચારીનું મોત જ્યોતિગ્રામ વિજ લાઇન રીપેર કરી રહ્યા હતા દિગ્વિજયસિંહ દિગ્વિજયસિંહના મોતને પગલે અન્ય કર્મીઓમાં શોકનો માહોલ

Breaking News