Breaking News/ હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી હાલ ગરમીમાં મળશે આંશિક રાહત આગામી 3 દિવસ મળશે આંશિક રાહત 3 દિવસમાં 3 ડિગ્રી જેટલું ઘટશે તાપમાન 3 દિવસ બાદ ફરી તાપમાનમાં થશે વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બદલાવ હાલ શિયાળો મોટા ભાગે પૂર્ણ. હવામાન વિભાગ માર્ચમાં ગરમીની થશે ખરી શરૂઆત. હવામાન વિભાગ હાલમાં ભુજમાં સૌથી વધુ 37 ડિગ્રી અમદાવાદમાં 34 ડિગ્રી તાપમાન

Breaking News