હવામાનમાં પલટો/ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી, રાજ્ય સહિત સમગ્ર ભારત દેશમાં હવામાનમાં પલટો, આગામી 24 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધુમ્મસ, ધુમ્મસને કારણે વાહન વ્યવહારની ગતિ થઈ ધીમી, એક તરફ ઠંડી તો બીજી તરફ ચોમાસાનું વાતાવરણ, સ્વેટર પહેરવું કે રેનકોટ તે બાબતે લોકો મૂંઝવાયા

Breaking News