Not Set/ હવે આવી રહી છે DIGITAL PILL, જાણો કઈ રીતે કરશે મદદ

સમય પર દવા ના લઈ શકવી એક સામાન્ય સમસ્યા છે, મોટાભાગે તમે પણ તમારા પરિવારજનોને આ કહેતા સાંભળ્યા હશે કે આજે હું દવા લેવાનું ભૂલી ગયો. કેટલાક લોકો તો દવા ભૂલ્યા બાદ પોતાના પરિવારજનો અને ડોકટરની સામે ખોટુ બોલતા હોય છે. પણ હવે જૂઠું છુપાયે છુપાઈ નહીં શકે. જી હાં અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશને […]

Top Stories

સમય પર દવા ના લઈ શકવી એક સામાન્ય સમસ્યા છે, મોટાભાગે તમે પણ તમારા પરિવારજનોને આ કહેતા સાંભળ્યા હશે કે આજે હું દવા લેવાનું ભૂલી ગયો. કેટલાક લોકો તો દવા ભૂલ્યા બાદ પોતાના પરિવારજનો અને ડોકટરની સામે ખોટુ બોલતા હોય છે. પણ હવે જૂઠું છુપાયે છુપાઈ નહીં શકે. જી હાં અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશને એવી દવાઓને મંજૂરી આપી છે, જેમાં સેંસર લાગેલા હશે. મહ્તવનું છે કે આ દવા દર્દીના જુઠ્ઠાણાંને સરળતાથી પકડિ લેશે.