Gujarat/ હવે ભાજપના ગીત ગાશે સિંગર વિજય સુવાળા , વિજય સુવાળા કાલે ભાજપમાં જોડાશે , આવતીકાલે 12 કલાકે કમલમમાં કેસરિયો ખેસ પહેરશે , આપમાંથી રાજીનામું આપ્યા બાદ કર્યો નિર્ણય , ઈસુદાને એક કલાક સમજાવ્યા છતાં ન સમજ્યા ભૂવાજી

Breaking News