Not Set/ હાઇકોર્ટના જજ લેશે અમદાવાદ સિવિલની મુલાકાત, જાતે મેળવશે સ્થિતિનો તોગ…

અમદાવાદમાં કોરોના મુદ્દે જાહેરહિતની અરજી દાખલ થયા મામલો ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી.પારડીવાલા અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. હોસ્પિટલની વ્યવસ્થા મામલે ઉઠેલા પ્રશ્નનો તાગ મેળવવા ગુજરાત હાઇકોર્ટનાં જજ  દ્વારા હોસ્પિટલનું  જાત નિરીક્ષણ કરવામાં આવશે.   ઉલ્લેખનીય ચે કે, કોરોના મહામારી અંગે અને ખાસ અમદાવાદ સિવિલમાં કોરોના કાળમાં વ્યવસ્થા મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઇ હતી. જ્યારે પ્રશ્ન લોકોના સ્વાસ્થ્યનો હોય ત્યારે દર્દી, તબીબો અને મેડિકલ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં કોરોના મુદ્દે જાહેરહિતની અરજી દાખલ થયા મામલો ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી.પારડીવાલા અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. હોસ્પિટલની વ્યવસ્થા મામલે ઉઠેલા પ્રશ્નનો તાગ મેળવવા ગુજરાત હાઇકોર્ટનાં જજ  દ્વારા હોસ્પિટલનું  જાત નિરીક્ષણ કરવામાં આવશે.  

ઉલ્લેખનીય ચે કે, કોરોના મહામારી અંગે અને ખાસ અમદાવાદ સિવિલમાં કોરોના કાળમાં વ્યવસ્થા મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઇ હતી. જ્યારે પ્રશ્ન લોકોના સ્વાસ્થ્યનો હોય ત્યારે દર્દી, તબીબો અને મેડિકલ ટીમને  પડતી મુશ્કેલીનો તાગ મેળવા માટે  ગુજરાત હાઇકોર્ટનાં જજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….