Breaking News/ હાલોલની ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીનો આપઘાત એમ.જી. મોટર્સની ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીનો આપઘાત યુવતીનો પંખે લટકેલો મૃતદેહ મળી આવ્યો હાલોલ બાયપાસ રોડ આવી છે આ ગર્લ્સ હોસ્ટેલ ઘોંઘબાની 18 વર્ષીય યુવતીનો મળી આવ્યો મૃતદેહ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિ. પીએમ અર્થે ખસેડાયો

Breaking News